નગર સેવા સદન કપડવંજ

સામાન્ય અંદાજપત્ર

સને ૨૦૧૭-૨૦૧૮

ઉપજ રકમ ખર્ચ રકમ
તમામ ટેક્ષ ની ઉપજ રૂ।. ૪,૩૭,૯૫,૦૦૦.૦૦ સામાન્ય ખર્ચ      રૂ।. ૧૭,૮૩,૭૭,૭૯૭.૫૪
અન્ય આવક રૂ।. ૩૧,૮૪,૯૨,૪૪૦.૦૦ રોકડ ફંડ સહિત વધારો (માનોરંજન કર વિગેરે ગ્રાન્ટ સાથે)      રૂ।. ૧૮,૩૮,૮૯,૬૪૨.૪૬
રૂ।. ૩૬,૨૨,૬૭,૪૪૦.૦૦      રૂ।. ૩૬,૨૨,૬૭,૪૪૦.૦૦

વર્ષની શરૂઆતની સિલક રૂ।. ૫૬,૪૯,૦૧૦.૭૮ કેપીટલ ખર્ચ      રૂ।. ૧૯,૧૬,૨૯,૦૦૦.૦૦
આવકનો વધારો રૂ।. ૧૮,૩૮,૮૯,૬૪૨.૪૬ બંધ સિલક             રૂ।. ૪,૦૯,૬૫૩.૨૪
માલસામાન એડવાન્સ રૂ।. ૦.૦૦
ડોનેશન રૂ।. ૧૦,૦૦,૦૦૦.૦૦
વિકાસ ફાળો રૂ।. ૧૫,૦૦,૦૦૦.૦૦
રૂ।. ૧૯,૨૦,૩૮,૬૫૩.૨૪      રૂ।. ૧૯,૨૦,૩૮,૬૫૩.૨૪

કપડવંજ નગર સેવા સદનની આર્થિક પરિસ્થિતી દિન-પ્રતિદીન પ્રગતિના પંથે આગળ વધી રહી છે. આપણાં અર્થતંત્રને મજબૂત કરી તેને પુનઃ પ્રગતિના માર્ગ તરફ ગતિમાન કરવા કમર કસી છે. સને ૨૦૧૭-૨૦૧૮ ના વર્ષ દરમ્યાન રૂ।. ૧૯,૧૬,૨૯,૦૦૦ ના કેપીટલ કામોનું સરકારશ્રી ની ગ્રાન્ટ મેળવવાનું બજેટમાં પ્રોવીઝન કર્યું છે.
 
૦૧ મનોરંજન ગ્રાન્ટ/વ્ય.વેરા ગ્રાન્ટ
(૧) નગરપાલિકા તરફથી દરખાસ્ત કરવામાં આવે તે મુજબના કામો                    રૂ।. ૨૦,૦૦,૦૦૦
૦૨ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ પાણી પુરવઠા યોજના ના કામો (નર્મદા કેનાલ આધારિત)
(૧) ઇન્ટેડ. વેલ. પરના કામો                રૂ।. ૩,૧૫,૦૦,૦૦૦
૦૩ સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના ભુગર્ભ ગટર યોજનાના કારણે તૂટેલા રસ્તાના કામો               રૂ।. ૧,૬૬,,૨૯,૦૦૦
૦૪ સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી. -૮૮ વર્ષ ર૦૧૬-૧૭ ની ગ્રાન્ટના કામો                રૂ।. ૨,૨૫,૦૦,૦૦૦
૦૫ સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી. -૭૮ વર્ષ ર૦૧૪-૧૫ ની ગ્રાન્ટના કામો                    રૂ।. ૫૩,૦૦,૦૦૦
૦૬ સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી. -૫૬ અને ૭૮, વર્ષ ર૦૧૩-૧૪ ની બચત ગ્રાન્ટના પાણીની લાઇન તથા ગટરનાં કામો                    રૂ।. ૧૭,૦૦,૦૦૦
૦૭ સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી. -૮૮ વર્ષ ર૦૧૫-૧૬ શહેરી રોડ રીસરફેસ ગ્રાન્ટના કામો                   રૂ।. ૨૮,૦૦,૦૦૦
૦૮ ૧૫% વિવેકાધીન ગ્રાન્ટનાં કામો                    રૂ।. ૨૫,૦૦,૦૦૦
૦૯ સરકારશ્રીની ૧૪ માં નાણાપંચ યોજના અંતર્ગત ગ્રાન્ટનાં કામો
      -આર.સી.સી. રસ્તા પાણીની પાઇપલાઇન
      - ગટરલાઇન -પથિકાશ્રમ રીનોવેશન
      - નગર સેવા સદન ઓફીસ સામે બોર્ડ રૂમ
      -નગર સેવા સદનપ્રથમ માળે ઓફીસ રૂમ વિગેરે કામો.
      -કોમપ્યુટર તથા સોફટવેર અંગેનાં કામો
               રૂ।. ૩,૦૦,૦૦,૦૦૦
૧૦ શહેરી ગરીબ યોજનાનાં ગ્રાન્ટના કામો                      રૂ।. ૮,૦૦,૦૦૦
૧૧ વ્યવસાયવેરા ગ્રાન્ટનાં કામો                    રૂ।. ૧૦,૦૦,૦૦૦
૧૨ સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગવી ઓળખ અંતર્ગત ડાકોર ચોકડી વિસ્તા તળાવ ડેવલોપમેન્ટ નું કામ                રૂ।. ૩,૦૦,૦૦,૦૦૦
૧૩ જનભાગીદારી ગ્રાન્ટ યોજના અંતર્ગત આર.સી.સી. રોડ તથા પાણીની લાઇનનાં કામો માટે સોસાયટીઓની નવી આવેલ અરજીઓ અન્વયેનાં કામો                    રૂ।. ૫૦,૦૦,૦૦૦
                        ટોટલ :-              રૂ।. ૧૨,૯૨,૫૪,૦૦૦

1. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબીરેખા હેઠળના લાભાર્થીઓને મકાન બનાવવાની યોજના
2. કુબેરજી ચોકડી પાસે જૂના પી.એમ. રૂમ વાડી જગ્યામાં સૂચિત શોપીંગ સેંટર નું બાંધકામ
3. અંતિસર દરવાજા એમ.પી. હાઇસ્કૂલ ગ્રાઉંન્ડ પાસે શોપીંગ સેંન્ટર નું કામ
4. સ્ટ્રીટ લાઇટ વેરો નાખવાના કામ થી રૂ।. ૨૫,૦૦,૦૦૦/- ની આવકમાં વધારો થાય તેમ છે તે અંગેની કામગીરી હાથ ધરેલ છે.
5. મિલ્કતભાડા તથા ઘરવેરા તથા પાણી અને ગટરના વેરાની વસૂલાત કરવા માટે કડક હાથે કામ શરૂ કરેલ છે. જેથી કડક પગલાં  ભરતા પહેલા શહેરની પ્રજાએ તેમની મિલ્કત નો વેરો વહેલાસર ભરી સાથ સહકાર આપશો તેવી અપેક્ષા રાખું છું.
6. નગર સેવા સદન કપડવંજ ના વીજળીબીલો નો ખર્ચ ઘટે તે માટે એલ.ઇ.ડી. લાઇટ તેમજ સી.ઍફ.એલ. સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી શરૂ કરેલ છે.
7. કપડવંજ શહેરનો વિસ્તાર ઘાણોજ વધેલ હોઇ તેને લઈને સ્વચ્છતાની જવાબદારી વધી છે, જેથી ઉપયોગી સાધનો તથા રોજમદાર વાળા કામદારો વધારી ને શહેરની સ્વચ્છતા જાળવવના પ્રયત્નો ધરું કરેલ છે. કપડવંજ શહેર ને સ્વચ્છ , સુંદર, અને રળિયામણું બનાવવાના પ્રયાસો શહેર ના નાગરિકો તેમજ તમામ સદસ્યશ્રીઓણો સાથ સહકાર મળી રહેશે તેવી અપેક્ષા રાખું છું .

                                  નગર સેવા સદનના અર્થતંત્ર અને વહીવટીતંત્રમાં સર્વાંગી સુધારા લાવવા પણ આપણે પહેલ કરી છે. આ ભગીરથ કાર્યમાં સદસ્ય સાહેબો તથા શ્રી ચીફ ઓફિસર, તથા સ્ટાફે પણ સહકાર આપ્યો છે તે બદલ તેમનો આભારી છું તથા ભવિષ્યમાં સાથ અને સહકાર આપશે તેવી આશા રાખું છું. નાગર સેવા સદન ના અર્થતંત્ર મજબૂત બનાવી શહેરના નાગરીકોની જાહેર સુવિધા અને સુખાકારી વિશેષ ઉપલબ્ધ થાય તે શુભ આશય આ વિશેષ બજેટ કપડવંજની પ્રજા સમક્ષ મુકવાની તક હાંસલ કરતાં હું આનંદ અનુભવું છું.
                                           શ્રી ઉપેન્દ્ર ગઢવી                      સેજલબેન વિક્રમકુમાર બ્રહ્મભટ્ટ
                                                                     ચીફ ઓફિસર                                   પ્રમુખ
                                                           નગર સેવા સદન, કપડવંજ                  નગર સેવા સદન, કપડવંજ

 
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 1919
All rights reserved @ Kapadwanj Nagarpalika

સંપર્ક:- કપડવંજ નગરપાલિકા, કપડવંજ
(O).02691-252365/262463  E-Mail : np_kapadvanj@yahoo.co.in                                                                            Remot Support