વ્હોરવાડ


વ્હોરવાડ (કપડવંજ થી અંતર 0  કી.મી.)



રોડ માર્ગ:

                નડીઆદ-કપડવંજ-મોડાસા અને ડાકોર-કપડવંજ-મોડાસા તથા અમદાવાદ થી વાયા કઠલાલ તેમજ વાયા દેહગામ ના રસ્તે આવી શકાય છે.

સ્થળ અંગેની નોધ:

               લાકડાની સુંદર નક્શી થી બનાવેલ મકાનો, ઝરૂખા, દરવાજા, વિ. સુંદર જોવાલાયક મકાનો, અને મેડીઓ જોતજ કઈક નવું જોયાની અનુભૂતિ થાય છે. આ દાઉદી વ્હોરા કોમના મકાનો છે.
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 1870
All rights reserved @ Kapadwanj Nagarpalika

સંપર્ક:- કપડવંજ નગરપાલિકા, કપડવંજ
(O).02691-252365/262463  E-Mail : np_kapadvanj@yahoo.co.in                                                                            Remot Support