|
બત્રીસ કોઠાની વાવ
(કપડવંજ થી અંતર 0
કી.મી.)
રોડ માર્ગ:
નડીઆદ-કપડવંજ-મોડાસા અને ડાકોર-કપડવંજ-મોડાસા તથા અમદાવાદ થી વાયા કઠલાલ તેમજ વાયા
દેહગામ ના રસ્તે આવી શકાય છે.
સ્થળ અંગેની
નોધ:
બત્રીસ
કોઠાની વાવ સોલંકી યુગના એકજ જાત ના પાથ્થરોથી બંધાયેલ છે. આ વાવ માં બત્રીસ કોઠા હતા. હાલમાં તેમાં થોડાક કોઠા
છે. હાલમાં બંને વાવ પુરાતત્વ ખાતાના
આધિપત્યમાં છે .
|