ઉત્કંઠેસ્વર મહાદેવ


ઉત્કંઠેશ્વર મહાદેવ (કપડવંજ થી અંતર ૧૫.૦૦ કી.મી.)રોડ માર્ગ:

                અમદાવાદ કપડવંજ  વાયા દેહગામ થઈ આવતા વચ્ચે આવે છે.

સ્થળ અંગેની નોધ:

               રામણીયકંઠે આવેલ ઉટડીયા મહાદેવ તરીકે ખ્યાતી પ્રાપ્ત મહાદેવનું મંદિર આવેલ છે. શ્રવણ માસમાં હરિઓમ ના ઉચ્ચાંરોથી હવા પવિત્ર બને છે. પૂજામાં જતાં આવતા ભક્તો ભૂદેવોને જોતાં અને મંદિરમાં પ્રસરતી ઋગ્વેદની રુચઓ ભારતની ભવ્ય સંસ્કૃતિઓનો ખ્યાલ આપે છે. જંગલ માં મંગળ કરનાર શ્રી ઉત્કંઠેશ્વર ભાડવાનનું દેવળ ૧૦૮ પગથીયાવાળું ચુનના મોટા પથરાળ પર બાંધેલ છે. પગથીયાં ચડતા જમણી બાજુમાં એક ગોખ છે જેમાં શ્રી જગદંબાનું સ્થાન છે. શ્રી ઉત્કંઠેશ્વરનું પ્રવેશ ધ્વારા પૂર્વ દિશાનું છે. દેવળ ની ડાબી બાજુએ એક નાનો ગોખ છે જેમાં મહામુની શ્રી ભાવલિની પ્રતિમા છે. મહાનમુની કાશીમી આ લિંગ લવેલ એમ મનાય છે. જાબાલીની ઉત્કંઠની સ્વયં દર્શન પ્રગટ થવાથી ઉત્કંઠેશ્વર કહેવાય છે. ઉંટ ના પગના તળીયાં જેવો દેખાવ હોઇ ઉંટડીયા મહાદેવ તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે મહાવદી ૧૪ ના દિવસે ભવ્ય મેળો ભરાય છે.
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 1852
All rights reserved @ Kapadwanj Nagarpalika

સંપર્ક:- કપડવંજ નગરપાલિકા, કપડવંજ
(O).02691-252365/262463  E-Mail : np_kapadvanj@yahoo.co.in                                                                            Remot Support